SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જેન નિત્યશેત્રુજે દીઠરે છે ૧. માનવ ભવને લાહ લીજે, વાલા. દેહડી પાવન કીજે; સેના રૂપાના કુલડે વધાવી, પ્રેમે પ્રદક્ષિણા દીજેરે. શેત્રુજે છે ૨છે દૂધડે પખાળીને કેસરે ઘેાળી, વાલા, શ્રી આદીશ્વરપૂજ્યારે શ્રી સિદ્ધાચળ નયણે જોતાં, પાપ મેવાસી પ્રજ્યા રે. શેત્રુજે. | ૩ | શ્રી ચતુર્વિધ સંઘમાં સુરપતિ આગે, વાલા. વીર જિણુંદ એમ બેલે રે, ત્રણ ભુવનમાં તીરથ મેટું, નહીં કે ઈશેત્રુ જાતોલે રે, શેત્રુજે ૪ ઈદ્ર સરીખા એ તીરથની, વાલા ચાકરી ચિત્તમાં ચાહે રે; કાયાની તો કાસલ કાઢી, સુરજકુંડમાં નારે. શેત્રુજે છે ૫ | કાંકરે કાંકરે શ્રી સિદ્ધક્ષેત્રે, વાલા સાધુ અનંતા સિધ્યા રે, તે માટે એ તીરથ મહેસું, ઉદ્ધાર અનંતા કીધા રે. શેત્રુ જેદા નાભિરાયા સુત નયણે જોતાં, વાલા, મેહ અમીરસ વૂડ્યા Jain Education Internatorativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy