SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ ૩૦૫ વિષય કષાય વિસારીને, તપ કરશુ હેાડે. તેજ વહાલાને વેરી વચ્ચે, નવ કરશુ વેહેરા; પરના અવગુણ દેખીને, નવ કરશુ ચહેરા. તે૫ ધરમ સ્થાનક ધન વાવરી, છક્કાયના હેતે; પંચમહાવ્રત લેઈ ને, પાલઘુ મન પ્રીતે. તે૦૬ કાયાની માયા મેલીને, પરિસહુને સહેશું; સુખદુઃખ સઘલાં વિસારીને, સમભાવે રહેશું. તે∞ અરિહંત દેવને એલખી, ગુણ તેહના ગાશું; ઉદયરતન ઈમ ઉચ્ચરે, ત્યારે નિમળ થાશુ. તે૮ ( ૨ ) આંખડીયેરે મે આજ, શેત્રુંજો દીઠારે; સવા લાખ ટકાને દહાડારે, લાગે મુને મીઠારે સફળ થયેારે મારા મનના ઉમાયા, વાલા મારા ભવના સશય ભાંગ્યારે; નરક તિર્યંચગતિ દૂર નિવારી, ચરણે પ્રભુજીને લાગ્યુંારે. Jain Education Internationalivate & Personal Usely.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy