SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ શ્રી જૈન નિત્ય નિસ્તાર કરજે ! નાથ ! આ લાભ મેળવવા માટે હું આપનાં નવે અંગનું ભાવપૂર્વક પૂજન કરું છું. - સ્વામી ! આ પંચમકાળમાં આપની દેશનાથી ભરેલ આગમ અને આપનું સ્મરણ કરાવતી આપની પ્રતિમા શ્રીજિનાગમ અને શ્રી જિનપ્રતિમા અમારું શરણું હેજો! તીર્થના સ્તવન - શ્રી શત્રુંજયના સ્તવન તે દિન ક્યારે આવશે, શ્રી સિદ્ધાચળ જાશું; ઋષભનિણંદને પૂજવા, સુરજકુંડમાં ન્હાશું–૧. સમવસરણમાં બેસીને, જિનવરની વાણું; સાંભળશું સાચે મને, પરમારથ જાણી. તે ૨ સમકિતત્રત સુધાં ધરી, સદ્દગુરૂને વંદી; પાપ સરવ આલેઈન, નિજ આતમ નિંદી. તે૦૩ પડિકમણાં દેય ટંકનાં, કરશું મન કેડે; Jain Education Internatwmativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy