SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ ૩૩ પ્રતિમા મારા અંતર તાપને શમાવીને મારામાં શાંતિનો સંચાર કરજે ! પ્રભુ ! કોઈ મહામંત્રની જેમ આપના નામસ્મરણરૂપી મંત્ર પાપીઓના પાપનો નાશ કરે છે ! નાથ ! કોઈ મહાદાનીની જેમ આપની પ્રતિમાનું દર્શન પ્રાણીઓને પુણ્ય સમૃદ્ધિનું દાન કરે છે ! દેવ! કઈ પારસમણિની જેમ આપની પ્રતિમાનું પવિત્ર સ્પશન-આપની પ્રતિમાનું પૂજન આત્મભાવને જાગ્રત કરીને પ્રાણીઓના આત્માને નિર્મળ બનાવે છે. પ્રભુ ! આપનું નામસ્મરણ મારાં પાપને દૂર કરજે, આપનું દર્શન મારી પુણ્યસમૃદ્ધિને જાગ્રત કરજે અને દેવ! આપનું પવિત્ર પૂજન મારા સમસ્ત કર્મોને દૂર કરી મારા આત્માને Jain Education Internationalivate & Personal Use Dinly.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy