SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ ૨૯૯ જ આત્માને નિસ્તાર કરી શકે છે. પ્રભુ ! એ ધર્મના મૂલસમી રત્નત્રયીને લાભ મેળવવા માટે હું આપની નાભીની ભકિતભર્યા ચિત્તે પૂજા કરું છું. પ્રભુ ! આપની પૂજાથી મારા અજ્ઞાનને નાશ થજે, મારી અશ્રધ્ધા દૂર થજે, મારાં દુઃખ નાશ પામશે. અને મને અનંતજ્ઞાનદશન ચારિત્રની સાધનાનો માર્ગ સાંપડજે ! ઉપદેશક નવતત્વના, તિણે નવ અંગ જિર્ણોદ; પૂજો બહુ વિધ ભાવશું, કહે શુભવીર મુણદ. હે તરણતારણ દેવ ! ધન્ય છે તે પુણ્યાત્માઓને કે જેમણે સમવસરણમાં બેસી આપના મુખેથી દેશના સાંભળી છે અને આપનું પવિત્ર દર્શન કર્યું છે. ધન્ય છે તે ભૂમિને કે જ્યાં આપના ચર Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy