SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન નિત્યણેએ પગલાં પાડયાં છે. પ્રભુ! આપની વાણુએ અને આપના દશને અનેક આત્માએને આત્મમાર્ગનું દર્શન કરાવી અમરપંથે વાન્યા છે. | નાથ ! પંચમકાળના પ્રભાવે, એ સમવસરણની રચના, એ જનગામિની આપની દેશના, અને પતિને પાવન કરતી આપની એ દેહજ્યોતિ આજે અલભ્ય છે. છતાં પ્રભુ ! આપનું સ્મરણ કરાવી આત્મમાગે પ્રેરતી આપની પ્રતિમા આ સંસાર સમુદ્રને તરવામાં મહાયાન તુલ્ય છે. આપની આત્મસિદિધના અમર મહિમાને યાદ રાખવા અને આત્મભાવનાની જ્યોતિને સજીવન રાખવા દેવતાઓ પણ પિતાના દેવવિમાનમાં આપની પ્રતિમાને - પ્રભુ ! આપની પ્રતિમાના પવિત્ર દર્શનથી Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy