SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ શ્રી જૈન નિત્ય પણ જેમ અપાર શક્તિ ભરી હાય છે તેમ આપે પ્રરૂપેલા આ જ્ઞાન-દર્શન અને ચારિત્રની રત્નત્રયીમાં કના નાશ કરીને આત્માને શુદ્ધ મનાવવાની અનતકિત ભરી છે. પારસમણિના સ્પર્શે લેતુ પણ જેમ સુવણ ખની જાય છે; તેમ આ રત્નત્રયીના સ્પર્શે આત્માનાં કમરૂપી આવરા દૂર થઇને આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રકાશવા લાગે છે. પ્રભુ ! કાઈ ગાગરમાં સાગર સમાવી દે તેમ આ જ્ઞાન દર્શન ચારિત્રની રત્નત્રયીમાં આપે અનંત આત્મસમૃદ્ધિને ભરી દીધી છે. પ્રભુ ! એ આત્મસમૃધ્ધિના લાભ મારા આત્માને મળજો. સ્વામી ! આ દેહનું મૂળ જેમ નાભી છે, તેમ ધમનું મૂળ આ જ્ઞાન-દન-ચારિત્ર ની રત્નત્રયી છે. એ રત્નત્રયી મૂલક ધમ Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy