SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ પાક સંગ્રહ નમન કરું છું ! પ્રભુ ! આત્મસાધનામાં વોસમ આપનું એ હૃદય સંસારના દુઃખી જ પ્રત્યે સદાય દ્રવતું હતું. કમળની કેમળ પાંખડી જેમ જરાપણ તાપ લાગતાં કરમાઈ જાય તેમ દીનદુઃખી જીવને જોઈને આપનું હૃદય કરુ. ણાથી ઊભરાઈ જતું. આપના એ કરુણાના જળ અનેક જીવોના દુઃખદાવાગ્નિને શાંત કર્યો છે. પ્રભુ ! કમળથી પણ કમળ એવા આપના એ હૃદયને હું સદા પૂજું છું. અને પ્રભુ! આપને એ નિર્મળ હૃદયમાં વહેતી શાંતિ સરિતાનું તો કહેવું જ શું? હિમ ઠંડે ઠંડે પણ જેમ વનરાજીને બાળીને ખાખ કરી નાખે છે તેમ પરમશાંતરસ ભર્યા આપના અંતઃકરણે ચંડકૌશિક સમા કંધિથી ધમધમતા અનેક આત્માને શાંત બનાવી Jain Education Internationativate & Personal Use Waly.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy