SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯ર શ્રી જૈન નિત્ય દીધા છે. પ્રભુ ! પરમ શાંતરસ ભર્યા આપના એ હૃદયને મારા વંદન હજો. નાથ ! વજથીય કઠોર, કમળથી પણ કમળ, સ્ફટિકથી પણ વધુ નિર્મળ અને પરમશાંત રસભર્યા આપના હૃદયનું હું ભાવપૂર્વક પૂજન કરું છું. સ્વામી, આપના હૃદયના પૂજનથી મને વાસમ હદય બળ પ્રાપ્ત થજે બધા જ પ્રત્યે સમભાવભરી કરુણા મળજે, સ્ફટિક જેવી નિર્મળતા મળજો અને અપાર શાંતિને લાભ થજે ! અમારાં પુસ્તકે મુંબઈમાં મલવાનું ઠેકાણું – શ્રી મેધરાજ જૈન પુસ્તક ભંડાર ગોડીજીની ચાલ, પાયધુની મુંબાઈ ૩. Jain Education Internatorlativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy