SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ શ્રી જૈન નિત્ય ભેદવું અશકય હતુ. પ્રભુ ! આપની આત્મસાધનાના આધારસમા આપના એ હૃદયઅળને મારાં કેપિટ કેટિ વંદન દુજો ! નાથ ! મલીન પાણીથી મળના નાશ થા કદી સાંભળ્યું નથી. આત્મા ઉપરના કમના નાશ કરી સમસ્ત સસારને આત્મશુદ્ધિના માગ ઉપદેશવા આપે સંયમ ધારણ કર્યું હતું. પ્રભુ! એ આત્મશુદ્ધિ માટે આપે આપના હૃદયને સ્ફટિક સમું નિર્માંળ બનાવ્યું. અને એ સ્ફટિક સમ નિર્મળ હૃદયનાં આંદોલનાએ આપના વિશ્વબંધુપણાના નાદ સમસ્ત સસારને સંભળાવ્યેા. નાથ ! આપના એ પવિત્ર કરુણાભર્યા હૃદયમાં દીનદુ:ખી અને સંસારના ત્રિવિધ તાપથી સ ંતપ્ત પ્રાણીઓને પરમશાંતિનું ક્રેશન થયું. પ્રભુ! સ્ફટિક સમ નિ`ળ એવા આપના હૃદયને હું ભાવપૂર્વક Jain Education Internationalivate & Personal Usely.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy