SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન નિત્ય બીજી કેાઇ વસ્તુ સ્પશી શકે નહીં એવા સ્થળની શેષ કરવી આપને જરૂરી લાગી, એવું સ્થળ મળે તેા જ આત્માને શાંતિ વળે એ આપે જોયું. અને એ સ્થળની શેાધ માટે આપ સંસારના ત્યાગ કરીને ચાલી નીકળ્યા. ૦૪ પ્રભુ ! એ શેાધ માટે ચાલી નીકળતા આપનું એકેએક પગલેપગલું જાણે દૃઢનિશ્ચચની મ્હાર મારતું હતુ. પ્રભુ ! એ શેાધ કરવામાં, સ્વર્ગની અપ્સરાએ, સ્વર્ગનાં અપાર વૈભવ વિલાસ અને સ્વર્ગની સુંવાળી સુખસામગ્રીએ આપને ન લલચાવી શકી કે નરક નિગેાદના જીવાની અપાર વેદનાએ આપને હતાશ ન કરી શકી ! આપના નિશ્ચય અક્રૂર હતા. અને દેવ ! આપે આપને એ નિશ્ચય પાર પાડ્યા, તપ, ત્યાગ અને સયમની એરણ ઉપર આત્માને ઘાટ ઘડીને આપે એ ચારે Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy