SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ યાર્ડ સહ ૨૭૩ એના માથે આવી પડી છે. આમ આ જીવ ચાર ગતિમાં જુદાજુદા વેશધારણ કરીને આ સ્વર્ગ મૃત્યુ અને પાતાળરૂપ ત્રણ લેાકની રંગભૂમિ ઉપર સદાય નાચ્યા જ કરે છે. કાઈ સ્થળે અને શાંતિ વળતી નથી, કેાઈ જગ્યાએ એને સ્થિરતા મળતી નથી અને કાઈ સ્થાને એને આત્મભાવ લાપતા નથી કે જ્યાં એ સુખપૂર્વક પેાતાનું સ્થળ માની વસી શકે. મહાસાગરના ભયંકર ઝંઝાવાતમાં સપડાયેલ જહાજની જેમ આ જીવ હમેશાં ચારેકાર આથડચા જ કરે છે. પ્રભુ ! દુનિયાની આ સદાય અસ્થિર સ્થિતિથી આપ ત્રાસી ઉડ્યા. જ્યાં આત્મા સદાકાળ આનંદમગ્ન થઈ ને રહી શકે, જ્યાં આત્માને નિજાનંદમાંથી હાંકી કાઢનાર કાઈ ન હોય, જ્યાં આત્માને આત્મભાવ સિવાય Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy