SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પાઠ સંગ્રહ રાતદિવસ એ આત્માને ઉપદ્રવ કરી રહ્યા છે. જાણે પેાતાનું શાસન ન ચાલતું હોય એમ એ કષાયા. આ આત્માને આદેશે કર્યા જ કરે છે. અને રક બની ગયેલે આ આત્મા, પેાતાને અધઃપાત આપનારા એવા પણ એ આદેશે। સદાય માથે ચડાવ્યા જ કરે છે. પ્રભુ ! ક`મલે જાણે આ આત્માને ધરાશાયી બનાવી દીધા છે. સ્વામી! કાઈ મહાવૈરીને પડકાર કરતા હા એમ આપે એ કમરાજને પડકાર આપ્યા. એક રાજના શાસનના જાણે ખંડ ખંડ ટુકડા કરી નાખવા ન હેાય એ રીતે આત્મશક્તિને શેાધવા આપ સંસારને ત્યાગ કરી ચાલી નીકળ્યા. મહામૂલાં રત્નાને શેાધક જેમ પૃથ્વીના પડા ભેદી નાખે તેમ આત્મશક્તિની શેાધમાં આપે તપ અને સયમથી Jain Education Internationalivate & Personal Usely.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy