SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રી જૈન નિત્ય કર્માંનાં પડેા ભેદવા શરૂ કર્યાં. દેવ ! આપની આ અનંત આત્મશક્તિની શેાધને કષા ન અટકાવી શકા, વિષયા એ શેાધની આડે ન આવી શકયા, માહુમાયા અને મમતાનાં મધના એ શેાધને ન રોકી શકયા ! કાઇ દિગ્વિજય કરતા ચક્રવતીના અશ્વની જેમ આપના આત્મશિતની શેાધના અશ્વને કાઈ ન રોકી શક્યુ. જે જે કષાયા, જે જે વિષયે કે જે જે મેાહમાયા અને મમતાભરી વાસનાએ વચમાં આવી એ સૌ ચૂરા ચૂરા થઈ ગયાં ! પ્રભુ ! જાણે કમરાજાના કિલ્લાના નાશ કરતા હા તેમ અનંતવીયની ઉપાસનામાં, આપે આ શરીર ઉપર ઉગ્ર તપસ્યાના ઘા કર્યો ! અને પ્રભુ ! જાણે આપની અદૃશ્ય આત્મઉપાસનાથી ત્રાસી ઊઠયો હાય તેમ છેવટે Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy