SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ २९६ શ્રી જેન નિત્ય [૪] માન ગયું દેય અંશથી દેખી વીર્ય અનંત, ભુજબળે ભવજળ તર્યા, પૂજે ખંધ મહંત. હે અનન્તશતિ પ્રભુ ! • આ આત્માને સ્વભાવે અનંતશક્તિને ધણું આપે ઉપદેશ્ય છે. અનાદિ કાળથી લાગેલાં કર્મનાં આવરણેએ આત્માની એ અનન્તશકિતને ઢાંકી દીધી છે. અને કોઈ મહાવિકરાળ કેસરીના પંજામાં સપડાયેલ મૃગલાની જેમ અનાદિ કાળથી કમેના પાશમાં પકડાએલે આ આત્મા સાવ રંક બની ગયેલ છે. પ્રભુ! એ રંક બનેલ આત્માની સતામ[નો કશો પાર નથી રહ્યો ! જાણે એનામાં કશીય શક્તિ ન હોય એ જાણે સાવ હીનસત્ત્વ હોય એવી એની સ્થિતિ થઈ છે. ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ વગેરે કષા. Jain Education Internatunlarivate & Personal Use Dualy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy