SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ રપેટ શ્રી જૈન નિત્યસ્વાર્થના પ્રેર્યા મેં નથી ગણી રાત કે નથી ગ દિવસ; નથી જાણું ટાઢ કે નથી જા તડકે; નથી પિછાણુ ભૂખ કે નથી પીછાણી તરસ! એક મૂઢ પશુની જેમ સર્વ સાન ભાન વિસરીને હું એ સ્વાર્થની પાછળ ભમ્યા કર્યો છું. પ્રભુ ! મારી સર્વ શક્તિઓ જાણે મારા સંસારના સ્વાર્થ માટે જ ન હોય એમ એ શક્તિઓથી મેં કોઈને પરમાર્થ સાધ્યો નથી. અને સ્વાર્થ પરાયણતાના અવિવેકમાં હું પરમાર્થની સાથે સાથે મારા આત્માને પણ સાવ વિસરી ગયો છું. નાથ ! સ્વાર્થમાં આસક્ત એવા મારી સર્વ આત્મશક્તિઓ જાણે લુપ્ત થઈ ગઈ હોય એમ આત્મસાધનાથી હું વિમુખ બની ગયેલ છે. સ્વામિન્ ! આપ અનંતશક્તિના ધણી Jain Education Internatorlativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy