SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ ૫૭ સંસારમાં, પરમકરુણાભર્યા અંતઃકરણથી જગત ઉપર ઉપકાર કરતા આપ સાચે જ નિષ્કારણ જગબંધુ અને નિઃસ્વાર્થી નિર્યામક છે ! નાથ ! આપના એ નિઃસ્વાર્થ પોપકાર પરાયણતાને મારા લાખ લાખનાર વંદન હજે હે પરમાત્મન ! અનાદિ કાળથી મારે આ જીવ આ સંસારના જન્મ મરણના ફેરામાં ભટક્યો છે. એણે નાની મોટી અનેક કરણીઓ આદરી છે. પણ નિઃસ્વાર્થતાને માગ એણે કદી પિછાન્ય નથી. સદાય સ્વાર્થ સ્વાર્થ અને સ્વાર્થમાં જ એ રત રહ્યો છે. અને આવી સ્વાર્થ પરાયણતાના ભારથી એ હમેશાં સંસાર સાગરમાં ઊંડે ને ઊંડે ઉતરતે ગયે છે. પ્રભુ! એ Jain Education Internamativate & Personal use wanby.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy