SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ ૨૫૯ છે. સમસ્ત સંસારના કલ્યાણ માટે આપે એ અનંતશક્તિની પુનીત ગંગાને વહેતી મૂકી છે! સંસારના ઉપકાર માટે આપે જાનુઓના બળે ઉગ્ર વિહાર કર્યા છે. નિઃસ્વાર્થભાવે વિશ્વ કલ્યાણ એ જ આપને માગ છે. પ્રભુ! નિઃસ્વાર્થપણે ઉપકારી એવા આપની ઉપાસનાથી મારી સ્વાર્થી વાસનાઓ નાશ પામે, મારી આત્મશક્તિઓ જાગ્રત થાઓ અને પરમાર્થને માર્ગ અને સુલભ થાઓ ! દેવ! સંસારિક સ્વાર્થને નાશ કરીને પરમાથે સિદ્ધિ મેળવવા માટે હું આપના જાનુ ની ભાવપૂર્વક પૂજા કરું છું. કામવિજેતા સ્કૂલિભદ્ર મૂલ્ય અઢી રૂપિઆ Jain Education Internationafivate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy