SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન નિત્ય ચંદા સુરજ બિહું જા, ઊભા ઋણે ગિરિશૃંગ; વધાવિયા વષઁવ કરી, પુષ્પદ ગિર રંગ ! ૨૮ ૫ સિદ્ધાચલ૦ ૫ ૧૪ ના કર્મીકલણ ભવજલ તજી, ઈંડાં પામ્યા શિવસદ્મ; પ્રાણી પદ્મ નિરજની, વા ગિરિ મહાપદ્મ ૫ ૨૯ ।। સિદ્ધાચલ ૫ ૧૫ ૫ શિવવહુ વિવાહ ઉત્સવે, મંડપ રચિયે સાર; મુનિવર વર બેઠક ભણી, પૃથ્વીપીઠ મનેાહાર ॥ ૩૦ !! સિદ્ધાચલ ।। ૧૬ ॥ શ્રીસુભદ્રગિરિ નમેા, ભદ્ર તે મગલરૂપ; જલતરૂ રજ ગિરિવર તણી, શિષ ચઢાવે ભૂપ ॥૩૧॥ સિદ્ધાચલ॰ ।। ૧૭ ૫ વિદ્યાધર સુર અપસરા, નદી શેત્રુજી વિલાસ; કરતા હરતા પાપને, ભજીએ વિકૈલાસ ॥ ૩૨ ॥ સિદ્ધાચલ૦ ૫ ૧૮ ।। બીજા નિરવાણી પ્રભુ, ગઇ ચાવીશી મેઝર; તસ ગણધર મુનિમાં Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org ૨૩૮
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy