SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ તેહ થકી સિદ્ધાચલે, એક મુનિને દાન દેતાં લાભ ઘણે હવે, મહાતીરથ અભિધાન | ૨૨ સિદ્ધાચલ૦ / ૧૦ | પ્રાચે એ ગિરિ શાશ્વત, રહેશે કાળ અનંત; શત્રુંજય મહામ્ય સુણી, નમે શાશ્વતગિરિ સંત ૨૩ સિદ્ધાચલ૦ કે ૧૧ મે ગૌ નારી બાલક મુનિ, ચઉ હત્યા કરનાર; યાત્રા કરતાં કાર્તિકી, ન રહે પાપ લગાર છે ૨૪ જે પદારા લંપટી, ચેરીના કરનાર; દેવદ્રવ્ય ગુરુદ્રવ્યના, જે વળી ચેરણહાર | ૨૫ છે ચિત્રી કાર્તિક પુનમે, કરે યાત્રા ઈણે ઠામ, તપ તપતાં પાતિક ગળે, તિણે દઢશક્તિ નામ છે ૨૬ / સિદ્ધાચલ૦ કે ૧૨ મે ભવભય પામી નીકળ્યા, થાવસ્થાસુત જેહ, સહસ મુનિ શું શિવવર્યા, મુક્િતનિલયગિરિ તેહ છે ૨૭ સિદ્ધાચલ૦ ૧૩ છે Jain Education Internationalivate & Personal Use Dualy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy