SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ ૨૩૯ વડા, નામે દંબ અણગાર છે ૩૩ પ્રભુ વચને અણસણ કરી, મુક્તિપુરીમાં વાસ; નામે કદંબગિરિ નમે, તે હોય લીલ વિલાસ પે ૩૪ | સિદ્ધાચલ૦ ૫ ૧૯ | પાતાલે જસ મૂલ છે, ઉજવલગિરિનું સાર; ત્રિકરણ વેગે વંદતાં, અ૫ હવે સંસાર | ૩૫ સિદ્ધાચલ૦ ૨૦ તન મન ધન સુત વલ્લભા, સ્વગદિક સુખ ભેગ; જે વં છે તે સંપજે, શિવરમણી સંગ ૩૬ વિમલાચલ પરમેષ્ટીનું, ધ્યાન ધરે પહ્માસ; તેજ અપૂરવ વિસ્તરે, પૂગે સઘળી આશ છે ૩૭ ૫ ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચ; ઉ કૃષ્ટ પરિણામથી, અંતરમુહૂરત સાચ | ૩૦ | સર્વકામદાયક નમો, નામ કરી ઓળખાણ; શ્રી શુભવીર વિજય પ્રભુ, નમતાં કોડી કલ્યાણ કે ૩૯ સિદ્ધાચલ૦ || ૨૧ Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy