SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ જનમ જન મ ક નનનન = - - શ્રી જૈન નિત્યછે ૧૫ મે વિપ્રલેક વિષધર સમા, દુઃખીયા ભૂતલ માન; દ્રવ્યલિંગી કણક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન છે ૧૬ શ્રાવક મેઘ સમા કહ્યા, કરતા પુણ્યનું કામ; પુણ્યની રાશિ વધે ઘણી, તેણે પુણ્યરાશિ નામ છે ૧૭ ને સિદ્ધાચલ૦ | ૭ | સંચમધર મુનિવર ઘણુ, તપ તપતા એક ધ્યાન; કર્મ વિયેગે પામીયા, કેવલ લક્ષમી નિધાન ૧૮ લાખ એકાણું શિવવર્યા, નારદશું અણગાર; નામ નમે તેણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર છે ૧૯ સિદ્ધાચલ૦ | ૮ | શ્રી સીમંધર સ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ, ઇંદ્રની આગે વર્ણ, તેણે એ ઇન્દ્રપ્રકાશ | ૨૦ | સિદ્ધાચલ૦ | ૯ | દશ કેટી અણુવ્રતધરા, ભકતે જમાડે સાર, જૈન તીર્થ યાત્રા કરી, લાભ તણે નહીં પાર | ૨૧ છે Jain Education Internatwnativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy