SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ ૨૩૫ સિદ્ધાચલ૦ | ૩ | અડસઠ તીરથ ન્હાવતાં, અંગરંગ ઘી એક; તુંબી જળ સ્નાન કરી, જાગે સત્ય વિવેક | ૧૦ | ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠિન મલ ધામ; અચલપદે વિમલા થયા, તિણે વિમલાચલ નામ કે ૧૧ સિદ્ધાચલ૦ ૪ પર્વતમાં સુરગિરિ વડો, જિન અભિષેક કરાય; સિદ્ધ હવા સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય || ૧૨ અથવા ચઉદે ક્ષેત્રમાં, એ સામે તીરથ ન એક; તિણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અનેક સિદ્ધાચલ૦ | ૫ | એંસી જન પૃથલ છે, ઉંચ પણે છવ્વીશ; મહિમાએ મોટો ગિરિ, મહાગિરિ નામ નમીશ છે ૧૪ સિદ્ધાચલ૦ છે ૬ છે ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાંહે વંદનીક; જેહ તેહ સંયમી, એ તીરથે પૂજનીક Jain Education Internationativate & Personal use www.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy