SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન નિત્ય ।। ૪ ।। એકવીશ નામે વરણુબ્યા, તિહાં પહેલું અભિધાન; શત્રુંજય શુકરાયથી, જનક વચન બહુમાન | ૫ || ૩૪ ( અહીંયાં અને હવે પછીના દરેક દોહાના અંતે “ સિદ્ધાચલ સમરૂ સદા ” એ દોહા ઃઃ મેલીને ખમાસમણ દેવું. ) ૧ સમાસર્યા સિદ્ધાચલે, પુંડરીક ગણધાર; લાખ સવા મહાતમ કર્યું, સુર નર સભા મેાઝાર । ૬ ।। ચૈત્રી પુનમને દિને, કરી અણુસણુ એક માસ; પાંચ કાડી મુનિ સાથશું, મુક્તિનિલયમાં વાસ ૫ ૭૫ તિણે કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત; મન વચ કાચે વઢીયે, ઉઠી નિત્ય પ્રભાત ૫ ૮ ૫ સિદ્ધાચલ૦ ૫ ૨ ! વીશ કેાડીશું પાંડવા, મેાક્ષ ગયા ઇણે ડામ; એમ અનંત મુક્તે ગયા, સિદ્ધક્ષેત્ર તિણું નામ ॥ ૯॥ Jain Education Internationalivate & Personal Usely.jainelibrary.org.
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy