SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ ચલ સિદ્ધિ વર્યા, ગૃહી મુનિ લિંગ અનંત; આગે અનંતા સિદ્ધશે, પૂજે ભવી ભગવંત | ૬ શત્રુંજય ગિરીમંડણે, મરૂદેવાને નંદ; યુગલાધમ નિવારણ, નમે યુગાદિ જિણંદ ૭ | સિદ્ધાચલના એકવીશ ખમાસમણું દોહા. સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર છે ૧ / અંગ વસન મન ભૂમિકા, પૂજેપગરણ સાર; ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર છે ૨ ને કાર્તિક સુદિ પુનમ દિને, દશ કેટી પરિવાર દ્રાવિડ ને વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર ૩ તિણે કારણ કાતિકી દિને, સંઘ સયલ પરિવાર; આદિ જિન સનમુખ રહી, ખમાસમણ બહુ વાર Jain Education Internatonativate & Personal Use Huly.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy