SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ २४२ શ્રી જૈન નિત્ય તે પ્રણમું નિશદિશ ૩ રાંક તણી પરે રડવ, નિધણી નિરધાર; શ્રી સીમંધર સાહિબા, તુમ વિણ ઈણ સંસાર છે ૪ શ્રી સિદ્ધાચલજીના દુહા સિદ્ધાચલ સમરૂં સદા, સેરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વારંવાર છે ૧ એકેકું ડગલું ભરે, શત્રુંજય સામે જેહ; 2ષભ કહે ભવ કોડના, કર્મ અપાવે તેહ | ૨ | સેરઠ દેશમાં સંચ, ન ચઢો ગઢ ગિરનાર; શેત્રુંજી નદી નાહ્યો નહિ, એનો એળે ગયે અવતાર | ૩ | નેમ વિના ત્રેવીશ પ્રભુ, આવ્યા વિમલગિરિંદ; ભાવિ ચાવીશી આવશે, પદ્મનાભાદિ જિણુંદ છે ૪ ૫ જગમાં તીરથ દે વડા, શત્રુંજય ગિરનાર; એક ગઢ ઝાષભ સમેસર્યા, એક ગઢ નેમ કુમાર | ૫ સિદ્ધા Jain Education Internatonativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy