SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રી જૈન નિત્યઅમૂલી શિર ધરતી. તિલકાંકિત ભાલી, પ્રિયતર લાલી, ભૂષણમાલી ભાગ્યવતી સંતુષ્ઠા છે ૩ કરભૂજદંડી મંડિત ચૂડી, ગંભીર ઊડી નાભિભરી; ઉર ઉન્નત સારા કંચુક ભારા, વિલસિત હારા કૃષોદરી. કટિમેખલા કરણી, હરિ કટિ હરણી, ઝાંઝરચરણ હંસપદી છે. સંતુષ્ઠાવે છે ૪ મે કંચનસમવરણી, સકલાભરણી, શીતલકરણી સેમમુખી; ગલેન્નત ઉજ્વલ કરણેકંડલ, જિતરવિમંડલ કમલાક્ષિ. ગગનાંગણ ગમણી વિકસિતનયણી, અવિચલ વયણી માત સતી મા સંતુષ્ઠા, પા પુષ્પાંબર વચ્ચે રૂપવિચિત્ર, રાજિતછત્રે રાજવતી; હસ્તાયુધમાના કુર્કટયાન, પાનસુપાના પુણ્યવતી. પહિરણ પટકેલી ચરણાલી, લિલ કપલી સંચરતી સંતુષ્ઠાવે છે કે હું મતિલવવાસી, તવ ગુણરાશિ, ન શકું ભાષિ Jain Education Internatunlarivate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy