SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સહ ૨૧૯ પૂર્ણ મતિ; તુમ વિણ નવિ જાચું માને સાચું, દે વર જાચું દાનવતી. આવી અવતરજે મહેરજ કરજે, સમર્યા કરજે સારમતી સંતુષ્ઠા ૭ શિવ આસિત કામા પ્રાગમરામા, ગુરુએ ગિરામા શક્તિમતી; ચંદન કૃષ્ણાગર ચંપક કેસર, લેગ મને હર દીપવતી. ચિંતામણી મંત્રે વસિર યંત્રે, હોમપવિત્રે તૃપ્તિમતી છે સંતુષ્ઠા| ૮ નિજ સેવક વંછે વાંછિત દેજે, હેજ કરે જે હેજવતી; સંતાન વધારે દુકૃત વારે, ધર્મ સંભારે ધીરમતી. સજજન મનરંજે દુર્જન ગંજે, ભાવઠ ભંજે કામદુધે છે સંતુષ્ઠાવે છે ૯ દવ સાયર પડીયા બંધન જડીયા, આયુ મકલીયા ઉદ્ધરણી; હસ્તિ હરિ વાઘણ વિષધર સાપણ, શાકિની ડાકિની નિગ્રહણી. દુષ્ટાભય હરણી શૂદ્રાવણી, રક્ષાકરણ માતસતી છે સંતુષ્ઠાવે છે ૧૦ છે Jain Education Internationativate & Personal Use Dualy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy