SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સરહ ૨૧૭ શ્રી પદ્માવતી દેવીને છેદ » હી કલિડ દંડ, પાર્શ્વનાથ સંતુ, ધરણેકઃ શચિસા, ધમકામાર્થ સિદ્ધયે. ત્રિભંગી છંદ શ્રી પાર્શ્વપ્રતિમા સહિત ગિરિમા, મહીતલ મહિમા વિસ્તરણ; ધરણીધર રાણી, તું જગ જાણી, ભવિયણ પ્રાણી ભય હરણ. શાસન જયકારી સમકિત ધારી, તું સહચારી શીલવતી, સંતુષ્ટ ભવમે દેવિ પ માતગિરિમા જૈનમતિ | ૧ | નાગણ સમકાલી મુખ પ્રવાલી, જીભરસાલી નિર્દોષી; દાડિમ કણદંતી મધુર લવંતી, જિનગુણુ ઘુણતી તાર નખી. જિતકિન્નર વાદી સુસ્વર નાદી, જિનગુણ આલ્હાદી રાગવતી સંતુષ્ઠામે ૨ નાસા અણિયાળી અધુરપ્રવાલી, ઝાકઝમાલી વેણવતી; જિતમીન કપલી સેંથે ફેલી, આડ Jain Education Internationativate & Personal Use Duely.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy