SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન નિત્ય પામ્યા અમરની દ્ધિ ।। શેઠને ઘર આવી વિઘ્ન નિવાર્યો, સુરે કરી મનેાહાર !! સા॰ !! ૧૬ ।। પાંચ પરમેષ્ઠિ જ્ઞાન જ પંચહ, પચ દાન ચારિત્ર; પાઁચ સજ્ઝાય મહાવ્રત પાંચહ, પંચ સમિતિ સમકિત ।। પંચ પ્રમાદ વિષય તો પંચહ, પાલેા પંચાચાર ! સા૦ ૫૧ળા ૨૧૩ ફલશ—છપ્પય. નિત્ય જપીયે નવકાર, સાર સપત્તિ સુખદાયક; સિદ્ધમત્ર એ શાશ્વતા, એમ જપે શ્રી જગનાયક । શ્રીઅરિહંત સુસિદ્ધ, શુદ્ધ આચાય ભણીજે; શ્રી ઉવજઝાય સુસાધુ, પંચ પરમેષ્ઠિ શ્રેણીજે । નવકાર સાર સ'સાર છે, કુશલલાભવાચક કહે; એક ચિત્તે આરાધતાં, વિવિધ રીતે વાંછિત લહે ! ૧૮ ૫ ૪૦ || Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy