SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ શિવા શિવપદ ગામિની એ છે જેહને નામે નિર્મળ થઈએ, બલિહારી તસ નામની એ || ૧૧ છે કાચે તાંતણે ચાલશું બાંધી, કૃપ થકી જળ કાઢીચું એ છે કલંક ઉતારવા સતીય સુભદ્રા એ, ચંપા બાર ઉઘાડીયું એ છે ૧૨ છે હસ્તિનાગપુરે પાંડુરાયની, કુંતા નામે કામિની એ છે પાંડવ માતા દશે દશારની, બહેન પતિવૃતા પદ્મિની એ છે ૧૩ છે શીલવતી નામે શીળવ્રતધારિણી, ત્રિવિધ તેહને વંદીયે એ છે નામ જપતાં પાતક જાયે, દરિસણે દુરિત નિકંદીયે એ છે ૧૪ . નિષધા નગરી નળહ નરિંદની, દમયંતી તરસ હિની એ છે સંકટ પડતાં શિયળ જ રાખ્યું, ત્રિભુવન કીતિ જેહની એ છે ૧૫ છે અનંગઅજિતા જગજનપૂજિતા, પુષ્પચૂલા ને પ્રભાવતી એ છે વિશ્વવિખ્યાતા કામને દમતા, સોળમી સતી પદ્માવતી એ Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy