SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ २०८ શ્રી જૈન નિત્ય છે ૧૬ વિરે ભાંખી શાઍ સાખી, ઉદયરતન ભાખે મુદા એ છે બહાણું હાતાં જે નર ભણશે, તે લહેશે સુખ સંપદા એ છે ૧૭ ૩૬ ૪ શ્રી મહાવીર સ્વામીને છંદ, શ્રી સિદ્ધારથ કુળ શણગાર, ત્રિશલાદે સુત જગ આધાર છે શોભે સુંદર સેવન વાન, શરણ તમારું શ્રી વર્ધમાન | ૧ | તુમ નામે લહિચે સંપદા, તુમ નામે મન વંછિત મુદા છે તુમ નામે લહિયે સનમાન, શરણ ૨ છે દુર્જન દુષ્ટ વૈરી વિકરાળ, તુમ નામે નાસે તતકાળ છે તુમ નામે દિન દિન કલ્યાણ, શરણુ છે ૩ મે તુમ નામે ના આપદા, ભૂત પ્રેત વ્યંતર નહિ કદા | રોગ શોક ચિંતા નવિ જાણ, શરણું૫ ૪ ગ્રહાદિક પીડા નવિ કરે, નામ તમારું જે અનુસરે છે Jain Education Internationativate & Personal Use Dinly.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy