SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ २०॥ શ્રી જેન નિત્યનંદની, રાજિમતી નેમવલ્લભા એ છે જોબન વેશે કામને જિ, સંજમ લેઈ દેવ દુલભા એ છે પ એ પંચભરતારી પાંડવ નારી, દ્રપદતનયા વખાણીચે એ છે એક આઠે ચીર પુરાણ, શીયળ મહિમા તસ જાણીયે એ છે દ દશરથ નૃપની નારી નિરૂપમ, કૌશ લ્યા કુળ ચંદ્રિકા એ છે શીયળ સલૂણું રામ જનેતા, પુણ્યતણું પ્રનાલિકા એ છે ૭. કેશનિક ઠામે શતાનિક નામે, રાજ્ય કરે રંગ રાજી એ છે ૮ | સુલસા સાચી શિયાળે ન કાચી, રાચી નહિ વિષયારસે એ છે મુખડું જોતાં પાપ પલાયે, નામ લેતાં મન ઉદ્ભસે એ કે રામ રઘુવંશી તેહની કામિની, જનકસુતા સીતા સતી એ છે જગ સહુ જાણે ધીજ કરતાં, અનલ શીતળ થયે શિયળથી એ છે ૧૦ છે સુર નર વંદિત શિયળ અખંડિત, Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy