SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ માસ ઓગણીશે એકે, શ્રાવણ માસે શુદ્ધિ શાળી છે રંગવિજય રહી રાજનગરમેં, કહી લાવણી લટકાળી પાત્ર છે ૩૧ છે છે ઈતિ. એ ૩૦ | શ્રી પાર્શ્વનાથજીનો છંદ. (તોટકવૃત્ત) જય જય જગનાયક પાર્શ્વજિન, પ્રણતાખિલ માનવ દેવ ગણું છે જિનશાસન મંડન સ્વામી જ, તુમ દરશિન દેખી આનંદ ભયે છે ૧ છે અશ્વસેન કુલાંબર ભાનુનિભં, નવ હસ્ત શરીર હસ્તિ પ્રતિભં છે ધરણેન્દ્ર સુસેવિત પાદયુગ, ભરભાસુરકાંતિ સદા સુભગ ૨ | નિજ રૂપ વિનિજિત રંપતિ, વદન ઘતિ શારદ સમતતિ છે નયનાબુજ દીસ વિશાળતરા, તિલકુસુમ સન્નિભ નાસા પ્રવરા છે ૩ નામૃત કંદ સમાન સદા, દશનાવળિ અનારકલી સુખદા છે અધરાણુ વિદ્રમ રંગ Jain Education Internaturativate & Personal Use waly.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy