SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન નિત્ય . . . . . . ઘન, જય શંખપુરાભિધ પાWજિનં ૪ અતિ ચાર મુકુટ મસ્તક દીપે, કાને કુંડળ રવિ શશિ જીપે તુજ મહિમા મહિમંડલ ગાજે, નિત પંચ શબ્દ વાજા વાજે છે એ છે સુર કિન્નર વિદ્યાધર આવે, નર નારી તેરા ગુણ ગાવે છે તુજ સેવે ચેસઠ ઇંદ્ર સદા, તુજ નામે નાવે કષ્ટ કદા છે ૬ છે જે સેવે તુજને ભાવ ઘણે, નવનિધિ થાયે ઘર તેહ તણે છે અડવડીયા તું આધાર કહ્યો, સમરથ સાહિબ મેં આજ લહ્ય ૭ દુઃખિયાને સુખદાયક તું દાખે, અશરણને શરણે તું રાખે છે તુજ નામે સંકટ વિકટ ટળે, વીછડિયાં લ્હાલાં આવિ મળે છે. ૮ નટ વિટ લંપટ દૂરે નાસે, તુજ નામે ચેર ચરડ ત્રાસે રણ રાઉલ જય તુજ નામ થકી, સઘળે આગળ તુજ સેવ થકી ૫ ૯ યક્ષ રાક્ષસ કિન્નર સવિ Jain Education Internatunlarivate & Personal Use Waly.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy