SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮૮ શ્રી જૈન નિત્ય પદ્માવતીકું લહી શિર સાહી, કમઠ હકાર્યો જઈદેડી પ૦ ૨૫ છે ટુંદુભિનાદ બજાયા દેવે, રંગ રાગ ગુણ ઉચતા ધરણીધર પદ્માવતી નાચે, ઠમકે પાયલ પગ ધરતા છે પાત્ર છે ૨૬ ઝાંઝર ઝણકે નેઉર રણકે, ઘમકે ઘુઘરી પાયનમેં એ ઘૂમરી દેતા લુંછન લેતા, તત થઈ તાન મચાવનમેં પાત્ર છે ર૭ | નવ નવિ ભાતે નચતી નાટક, તળિ લળિ નાક નમાવત છે અષ્ટકરમ દળ દૂર હઠાવી, શુક્લધ્યાન પ્રભુ ધ્યાવત હે | પાઠ ૨૮ નાથકે ચરણે શીશ નમાવી, અમર ગયા નિજ આવાસે છે પ્રગટયા કેવળજ્ઞાન પ્રભુકું, પહત્યા શિવપુર સહવાસે છે પાત્ર મા ૨૯ મે જ્ઞાન ધ્યાનસૅ શેઠ મચાવ, રંગ મચાવે અનુભવકે છે જિન ગુણ ગાવે ભાવના ભાવે, તાપ સમા ભવદવક છે પાત્ર છે ૩૦ છે અધિક Jain Education Internationativate & Personal Use Dowly.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy