SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શ્રી જૈન નિત્ય જેના, ઘટે હેમને તે બીજાને ઘટે ના. ૩જા પ્રસન્ના સુવારી ક્ષમા તે જ પૃથ્વિ, નિઃસંગી સુવાયુ અને પેગ વન્હિ; છતાં મૂર્ખ માને કષાયો ભરેલા, કુદે છતાં દેવ માને છકેલા. છે ૩૫ છે દયા દાનને જે તપ યુક્ત આત્મા, ખરા એ જ યજમાન માને પરમાત્મા; અને લેપ વજી સ્વભાવે સુઆત્મા, સદા વ્યોમની તુલ્ય માનું જ મહાત્મા. . ૩૬ મે સદા સૌમ્યમૂતિ રૂપે હું પિછાણું, ખરા ચંદ્ર શ્રી અહંતોને વખાણું; અને જ્ઞાન વિકાસથી સૂર્ય જાણું, બીજા અન્ય જે આગિયાને ન માનું. છે ૩૭ છે વિમુકતા અહા પુણ્યને પાપ બેથી, વળી વઈતા રાગ ને દ્વેષ તેથી; નમસ્કાર તે અહંતોને કરે જે, ન ઈચ્છા છતાં શિવશ્રીને વરે તે. એ ૩૮ છે કારેથી વિષ્ણુ કારેથી બ્રહ્મા, હૃકારે શિવા જાણવા જે પ્રશમ્યા; નકા Jain Education Internatorativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy