SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સહુ રેથી માન સદા શ્રેષ્ઠ મુકિત, રહ્યા અર્થ સર્ણ પદે એ સુયુકિત. ૩૯ | કારે જ આદિ પ્રબોધે સુધર્મો, વળી આદિ મુકિત સ્વરૂપ જ્ઞાન પરમે; તથાવિધ કટ્ટેન પદે એ મકારે, રહ્યો અર્થ યુક્તિ કહ્યો સૌ સ્વિકારે. છે ૪૦ છે રૂપીને અરૂપી સ્વરૂપ દ્રવ્ય વાંચ્યું, પ્રભુ હે દીઠું જ્ઞાન ચક્ષુથી સાચું; લેકાલક દીઠા પ્રભુ હે પ્રકાસ્યા, ભણે ભાગ્યશાળી રકારે સુરાસા. ૫ ૪૧ | હણ્યા રાગને દ્વેષ મહાદિ જેણે, પરીસહ સહ્યા ને હણ્યા કર્મ એણે; અહા વીતરાગે જિતી સર્વ બાજી, કારે ભણ્યા તે થયા વિશ્વ કાજી. ૪૨ વળી પુણ્યને પાપ જાણ્યા પ્રભુતા, અને આઠ સુપ્રાતિહાર્યોથી યુતા; સદા શુદ્ધ સંતોષથી પૂર્ણ સ્વામી, નકારે ભણે પંડીત શિર નામી. ( ૪૩ છે જે બીજના અંકુરા રાગ આદિ, Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy