SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ ૧૭૫ જુઓ હંસનું યાન બ્રહ્મા તણું છે, વળી નદીનું યાન તો રૂકનું છે; તથા વિષ્ણુનું યાન જાણે ગરૂડે, ન મૂતિ કદા એક તો કેમ ઝુડે. . ૩૦ છે જુઓ પદ્ધ બ્રહ્મા તણે હાથ દીસે, મહેશ્વર તણા હાથમાં શૂળ રીસે; તથા વિષ્ણુના હાથમાં ચક કેવું, ન મૂતિ કદા એક કે કેમ એવું. એ ૩૧ થયા કૃત યુગે જ બ્રહ્મા બિચારા, થયા યુગ ત્રેતા વિષે રૂદ્ર ન્યારા; અને દ્વાપરે વિષ્ણુની ઉત્પત્તિ છે, ન મૂતિ કદા એક એકુવૃત્તિ છે. જે ૩૨ છે વળી જ્ઞાન તે વિષગુ સાચા જ માનું, સદા શુદ્ધ ચારિત્ર બ્રહ્મા વખાણું; કહ્યા જ્ઞાન સમ્યકત્વથી શિવ શાંતિ, ઘટે મૂર્તિ અહંત તણું સૌમ્ય કાંતિ. ૩૩ છે મહી વારી વા વડુિ યજમાન માનું, વળી મને સેમ જે શ્રેષ્ઠ ભાનુ; યથા આઠ ગુણો વીત્યા રાગ Jain Education Internatorlativate & Personal Use Only.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy