SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શ્રી જેન નિત્યનહીં શસ્ત્ર રમણી પ્રશમરસ ઝીલે મુદા. રપા ભુજંગી છંદ જુવો વર્ણ રાતે જ બ્રહ્મા તણે છે, વળી વેતવણિ મહેશ્વર ભયે છે; તથા શ્યામવણિ અહા! વિષ્ણુ કે, ન મૂતિ કદા સંભવે એક દે. ૨૬ જપે જાપમાલા સદા એહ બ્રહ્મા, ધરે રૂદ્ર ત્રિશૂલ ને અંક રામા; વળી શંખ ને ચક છેવિષ્ણુ પાસે, ન મૂતિ કદા સંભવે એક ખાસ. | ૨૭ ! વળી ચાર મુખે જ બ્રહ્મા કહ્યો છે, તથા ત્રણ નેત્રે મહેશ્વર રહે છે, અહા વિષ્ણુને હાથ છે ચાર કેવા, ન મૂતિ કદ્દા સંભવે એક દેવા. ૨૮ | મથુરા વિષે જન્મ બ્રહ્મા તણે છે, મહેકવર તણે રાજગૃહીમાં ભણે છે; વળી દ્વારિકા કૃષ્ણને જન્મ જાણે, ન મૂતિ કદા એક તો કેમ તાણે? ૨૯ છે Jain Education Internationativate & Personal Use Waly.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy