SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । एकपल्यायुषस्तेषु स्वस्वकूटसमाभिधाः । क्रीडन्ति नाकिनः स्वैरं दिक्कुम्भिकूटनायकाः ॥ ११९ ॥ स्वस्त्रकूट विदिवेषां राजधान्यः प्रकीर्त्तिताः । जम्बूद्वीपेऽन्यत्र यथायोगं विजयदेववत् ॥ १२० ॥ एतेषु करिकूटेषु पूर्वाचार्यैश्चिरन्तनैः । पठ्यन्ते जिनचैत्यानि स्तोत्रेषु शाश्वतार्हताम् ॥ १२१ ॥ जम्बूद्वीपप्रज्ञप्त्यादिसूत्रे तूपलभामहे । न साम्प्रतं तत्र तत्त्वं जानन्ति श्रुतपारगाः ॥ १२२ ॥ अतः एवोक्तं रत्नशेखरसूरिभिः स्वोपज्ञक्षेत्रविचारे । करिकूड कुंडन इदहकुरुकं चणजमलसमविग्रहेसु । जिणभवणविसंवाओ जो तं जाणंति गीयत्था ॥ १२३ ॥ ( ३३८ ) भद्रशालवनस्यास्य समभूमेरुपर्यथ । स्यात्पंचयोजनशतातिक्रमे नन्दनं वनम् ॥ १२४ ॥ એ પ્રાસાદોમાં, એક પછ્યાપમના આયુષ્યવાળા, પોતપોતાનાફૂટના સમાન નામાભિધાન વાળા, ફૂટ પ તાના નાયક-સ્વામી એવા દેવા સ્વેચ્છાએ ક્રીડા કરે છે. ૧૧૯. [ सर्ग १८ પોતપાતાના કૂટાની વિદિશાઓમાં, અન્યત્ર જ બુદ્વીપમાં, વિજયદેવની રાજધાની જેવી सेभनी राज्धानी छे. १२०. આ ગજકૂટ પર્વતાપર શાશ્વત જિનેશ્વરાના મંદિરે આવેલાં છે એમ પ્રાચીન પૂર્વા ચાયોએ સ્વેત્રોને વિષે કહેલુ છે. ૧૨૧. પણ અત્યારે જ બુઢીપપ્રજ્ઞપ્તિ વગેરે સૂત્રોમાં ક્યાંઇ એ વાત નથી. એ વિષયમાં તત્ત્વ शुछे ते श्रुतपारगाभी - देवणी लगे. १२२. માટે જ રહશેખર સૂરિએ પેાતે રચેલા ક્ષેત્રવિચાર થમાં કહ્યું છે કે-ગજ્રકૂટ, કુંડ, નદી, દ્રહ, કુરૂ, કંચનગિરિ, યમલિંગિર તથા સમવૃત્તવૈતાઢ્ય આ સર્વ સ્થળે જિનભવન સંબંધી मतले छे. ३ शु छे से 'गीतार्थ ' लगे. १२३. Jain Education International આ ભદ્રશાળ વનની સમભૂમિથી, ઉપર ચઢતાં પાંચસા યોજન પૂરા થયે 'नन्दनवन ' નામનુ વન આવે છે, ૧૨૪, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy