SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ए गजकूटो संबंधी विशेष हकीकत । (३३७) पूर्वस्यामथ शीताया उदीच्यां मन्दराचलात् । उत्तरासां कुरूणां च मध्येऽस्ति सिद्धमन्दिरम् ॥ ११२ ॥ कूटौ द्वौ तदुभयतो मेरोः सर्वेऽप्यमी स्थिताः । विहारकूटप्रासादाः पंचाशद्योजनान्तरे ॥ ११३ ॥ __ योजनानां पंचशतान्युच्चैस्त्वेन भवन्त्यमी। गव्यूतानां पंचशतीं निमग्नाश्च धरोदरे ॥ ११४ ॥ मूले पंच योजनानां शतान्यायतविस्तृताः । मध्ये त्रीणि पंचसप्तत्यधिकानि शतानि च ॥ ११५॥ उपर्यतृतीयानि शतानि विस्तृतायताः। कूटा इमे वर्षधरगिरिकूटसमा इति ॥११६॥ त्रिभिर्विशेषकम् ॥ सर्वेऽमी वनखंडेन पद्मवेदिकयान्विताः । सिंहासनाढ्यस्वस्वेशप्रासादभ्राजिमौलयः ॥ ११७ ॥ द्वाषष्टिं योजनान्येते प्रासादा विस्तृतायताः। एकत्रिंशद्योजनोच्चाः रम्याः विविधरत्नजाः ॥ ११८ ॥ ઉત્તર કુરૂના મધ્યમાં, શીતાનની પૂર્વે અને મંદરાચળની ઉત્તરે પણ એક સિદ્ધमाहिर छ. ११२. એની પણ બેઉ બાજુએ બે ગજટ આવેલા છે. આ સર્વ સિદ્ધમંદિર, ગજટ પર્વતો અને પ્રાસાદે મેરૂ પર્વતથી પચાસ પચાસ જનને અન્તરે આવેલા છે. ૧૧૩. સર્વ ગજટો પાંચસો પાંચસો જન ઉંચા છે અને સવાસ યોજના જેટલા જમીનની અંદર ખુંચેલા છે. વળી એ મૂળમાં પાંચ માજન લાંબા પહોળા છે, મધ્યમાં ત્રણ પંચોતેર જન લાંબાપહાળા છે, અને મથાળે બસો પચાસ યોજન લાંબા હાળા છે. એમ એઓ વર્ષધર પર્વતના કૂટ જેવા છે. ૧૧૪-૧૧૬. વળી એ સર્વ કૂટ પર વન તથા પદ્મવેદિકા પણ આવી રહેલા છે; અને એમના શિખરો પણ સિંહાસનેથી યુક્ત એવા અનેક સ્વામીના પ્રાસાદથી વિરાજી રહ્યાં છે. ૧૧૭. આ પ્રાસાદો કહ્યા એ વિવિધ રત્નોના બનાવેલા છે. તેઓ બાસઠ બાસઠ યોજન લાંબાપહોળા છે, અને ઉંચાઈમાં એકત્રીશ પેજન છે. ૧૧૮. 13 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy