SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक मेरुपर्वतनुं बीजं वन-' नन्दनवन'। (३३९) योजनानां पंचशतान्येतद्विष्कम्भतो मतम् । स्थितं मेरुं परिक्षिप्य वलयाकृतिनात्मना ॥ १२५ ॥ बाह्याभ्यन्तररूपं हि विष्कम्भद्वितयं भवेत् । गिरीणां मेखलाभागे ततोऽत्र द्वयमुच्यते ॥ १२६ ॥ एक एकादशभागो योजनस्यापचीयते । प्रतियोजनमेवं च पंचशत्या व्यतिक्रमे ॥ १२७ ॥ लब्धानि पंचचत्वारिंशद्योजनानि पंचभिः । एकादशांशेयुक्तानि त्यज्यन्ते मूलविस्तृतेः ॥ १२८ ।। दशसहस्ररूपायास्तदैतदवशिष्यते । शतानि नवनवतिश्चतुष्पंचाशदेव च ॥ १२९ ।। एकादशांशाः षट् बाह्यो व्यासोऽयं तत्र भूभृतः। दक्षिणोत्तरयोः पूर्वापरयोर्वा वनान्तयोः ॥१३०॥ कलापकम् ।। एकत्रिंशद्योजनानां सहस्राणि चतुःशती । एकोनाशीतिरधिका परिक्षेपोऽत्र बाह्यतः ॥ १३१ ॥ बाह्ये च गिरिविष्कम्भे सहस्रयोजनोनिते । स्यादन्तगिरिविष्कम्भः स चायं परिभाव्यते ॥ १३२ ॥ એનો વિસ્તાર પાંચસો જનને છે અને એ મેરૂપર્વતને વલયાકારે વીંટળાઈને રહ્યું छ. १२५. પર્વતની, મેખલાના ભાગમાં પહોળાઈ બે પ્રકારે હોય છે. એક બહારની અને બીજી અંદરની. માટે અહિં પણ બે પ્રકારે કહીએ છીએ.–૧૨૬. ચઢતાં પ્રત્યેક યોજને એક અબ્બારાંશ યોજન જેટલો પહોળાઈમાં ઘટાડો થતો જાય છે. એ હિસાબે, પાંચસો યોજન ચઢ્યાથી પીસતાળીશ પૂર્ણક પાંચ અગ્યારાંશ એજન જેટલે મૂળની પહોળાઈમાં ઘટાડો થાય. એટલે મૂળની પહોળાઈ દશહજાર જન છે એમાંથી આ ઘટાડા બાદ કરતાં નવહજાર નવસો ચપન પૂર્ણાક છે અગ્યારાંશ એજન આવ્યા તે મેરૂની બાહ્ય પહોળાઈ આવી અને તે આ વનની દક્ષિણથી ઉત્તર સુધીની અને પૂર્વથી પશ્ચિમ સુધીની સમજવી. વળી એ પરથી બહારનો ઘેરાવા એકત્રીસ હજાર ચાર ઓગણયાએંશી એજન थाय. १२७--११. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy