SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] एओनी भवस्थिति विषे । (३८९) अष्टादशसहस्राणि शर्कराणां गुरुस्थितिः । द्वाविंशतिः सहस्राणि स्यात्साश्मादिखरक्षितेः ॥ २२९ ।। ___सप्त वर्षसहस्राणि ज्येष्टा स्यादम्भसां स्थितिः । त्रयो वर्षसहस्राश्च मरुतां परमा स्थितिः ॥ २३० ॥ अहोरात्रास्त्रयोऽग्नीनां दशवर्षसहस्रकाः। प्रत्येकभूरुहामन्येषां तु सान्तर्मुहूर्त्तकम् ॥ २३१ ॥ ऊनितेऽन्तर्मुहूर्ते च स्वस्वोत्कृष्टस्थितेः खलु । पंचानामप्यमीषां स्यात् ज्येष्टा पर्याप्ततास्थितिः॥ २३२ ।। अन्तर्मुहूर्त सर्वेषां यतोऽपर्याप्ततास्थितिः । अन्तर्मुहूर्ते क्षिप्तेऽस्मिन् स्थितयस्ताः स्युरोघतः ॥ २३३ ।। पंचानामप्ययैतेषां जघन्यतो भवस्थितिः । अन्तर्मुहूर्तमानव दृष्टा दृष्टजगत्रयः ॥ २३४ ॥ अपर्याप्तानां पंचानामप्येषां स्यात् भवस्थितिः। अन्तर्मुहूर्त्तप्रमिता जघन्या परमापि च ॥ २३५ ॥ હજાર વર્ષની સિકતા એટલે રેતીની ચાર હજાર વર્ષની મન:શિલની સોળ હજાર વર્ષની, ગાંગડા જેવી હોય એની અઢાર હજાર વર્ષની; અને નક્કર પત્થર હોય એની બાવીશ હજાર वर्षनी अट लपस्थिति छ. २२७-२२४. (૨) અપૂકાય એટલે જળ-એની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ સાતહજાર વર્ષની છે, (૩) વાઉકાયની ત્રણ हु॥२ वर्षनी; अने (४) मनिनी अडारात्रीनो के. जी (५) प्रत्ये-वनस्पतियनी ४श હજાર વર્ષની, અને સાધારણ–વનસ્પતિકાયની અન્તર્મુહૂર્તની ઉલ્ટ ભવસ્થિતિ છે. ૨૩૦–૨૩૧. કે તેમની તેમની ઉત્કૃષ્ટ ભવસ્થિતિમાંથી અન્તર્મુહૂર્ત બાદ કરવાથી, આ પાંચેની ઉત્કૃષ્ટ પયો તપણાની સ્થિતિ આવી રહે છે. કારણ કે સર્વની અપર્યાપ્ત સ્થિતિ અન્તર્મુહૂર્તની છે એટલે એની અંદર અન્તમુહૂર્ત ભેળવવામાં આવે ત્યારે આઘથી તે સ્થિતિ થાય છે. ૨૩૨-૨૩૩. વળી એ પચેની જવન્ય ભવસ્થિતિ અત્તમુહૂર્ત માત્ર જ છે–એમ શ્રી જિનભગવાને ने छ. २३४. વળી એ પાંચે ‘અપર્યાપ્ત ની ભવસ્થિતિ જઘન્યતઃ તેમજ ઉત્કૃષ્ટતઃ અત્તમુહૂર્વની છે. ૨૩૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy