SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ (३८८) ..:. लोकप्रकाश । ... [ सर्ग ५ चतस्रो लक्षकोट्योऽम्भोरुहाणां जातिभेदतः। .. कोरिंटकादिजातीनां चतस्त्र: स्थलजन्मनाम् ॥ २२२ ॥ चतस्रो गुल्मजातीनां जात्यादीनां विशेषतः। .. मधूकादिमहावृक्ष जानां तत्संख्यकोटयः ॥ २२३ ॥ इति कुलानि ॥५॥ मिश्रा सचित्ताऽचित्ता च योनिरेषां भवेनिधा। उष्णाशीतोष्णशीताग्नीन् विना ते युष्णयोनयः ।। २२४ ॥ पंचाप्येते विनिर्दिष्टा जिनैः संवृतयोनयः । उत्पत्तिस्थानमेतेषां स्पष्टं यत्नोपलभ्यते ॥ २२५ ॥ इति योनिसंवृतत्वादि ॥६॥ .. द्वाविंशतिः सहस्राणि वर्षाणामोघतो भवेत् । पृथ्वीकायस्थितिज्येष्टा विशेषस्तत्र दर्श्यते ॥ २२६ ॥ एक वर्षसहस्रं स्यात् स्थितिज्येष्टा मृदुक्षितेः । द्वादशाब्दसहस्राणि कुमारमृत्तिकास्थितिः॥ २२७ ॥ चतुर्दश सहस्राणि सिकतायास्तु जीवितम् । मनःशिलायाश्चोत्कृष्टं षोडशाब्दसहस्रकाः ॥ २२८ ॥ ચાર લાખ જળહકમળ જાતિની, ચાર લાખ ભૂમિરૂહ કોરિંટ વગેરેની જાતની, ચાર લાખ જઈવગેરે ગુલ્મ જાતિની અને ચાર લાખ મહુડાં વગેરે મોટાં વૃક્ષનાં પુષ્પની જાતિની. ર૨૨-૨૨૩. वे सभनी योनिन संक्तत्व वि. (६). આ બાદરએકેન્દ્રિયની યુનિ વળી ત્રણ પ્રકારની છે: (૧) સચિત્ત, (૨) અચિત્ત અને (૩) મિત્ર. અથવા શીન, ઉષ્ણુ અને શી લો. વળી અગ્નિકાય શિવાયના બીજા બધાની ઉષ્ણુ નિ છે. પાંચે જાતનાની યોનિ વળી સંવૃત છે એમ શ્રી જિનપ્રભુ ભાખી ગયા છે. કેમકે એમનું ઉત્પત્તિસ્થાન સ્પષ્ટ જણાતું નથી. ૨૨૪-૨૨૫. वे सभनी सवस्थिति विषे. (७) . - (૧) પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ “ઘથી” એટલે સામટી રીતે બાવીશ હજાર वर्षमी.छ... २२६... . ..... પણ છુટક છુટક નીચે પ્રમાણે છે – મૃદુ એટલે કે મળ હોય તેની ક્રૂણ એક હજાર વર્ષની કુમારી માટીની ઉત્કૃષ્ટ બાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy