SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ( ३९०) लोकप्रकाश । [ सर्ग ५ इति भवस्थितिः ॥७॥ स्थूलक्ष्मादीनां चतुर्णा स्यूलद्वेधवनस्य च । सप्ततिः कोटिकोव्योऽम्भोधीनां कायस्थितिः पृथक् ॥ २३६ ॥ ओघतो बादरत्वे सा बादरे च वनस्पतौ। उत्सर्पिण्यवसर्पिण्योः यावत्यः ता ब्रवीम्यथ ।। २३७ ।। अंगुलासंख्यांशमाननभस्थाभ्रप्रदेशकैः। प्रतिक्षणं हृतैर्याः स्युः तावतीः ता विचिन्तय ॥ २३८ ॥ निगोदे खोघतः सूक्ष्मबादरत्वाविवक्षया । द्वौ पुद्गलपरावर्ती सार्थों कायस्थितिः भवेत् ॥ २३९ ॥ पर्याप्तत्वे क्षमादीनां प्रत्येकं कायसंस्थितिः।। संख्येयाब्दसहस्रात्मा वह्ने: संख्यदिनात्मिका ॥ २४० ॥ विशेषश्चात्र-पर्याप्तत्वे बादरायाः क्षितेः कायस्थितिर्भवेत् । ___वत्सराणां लक्षमेकं षट्सप्ततिसहस्रयुक् ॥ २४१ ॥ तथाहि । भवेदष्टभवान् यावत् ज्येष्ठायुःस्थितिकायिकः । ज्येष्ठायुष्कक्षितित्वेनोत्पद्यमानः पुनः पुनः ॥ २४२ ॥ वे मेमनी स्थिति विष. (८) બાદર પૃથ્વીકાય વગેરે ચાર અને બે પ્રકારની બાદર વનસ્પતિ–એ દરેકની કાયસ્થિતિ ઘથી” શીત્તેર કોટાકોટી સાગરોપમની છે; અને એ એઘથી બાદરપણામાં છે. બાદર बनस्पतिमा टसी डाय ते वे डीस:--२३१-२३७. એક આંગળના અસંખ્યમાં ભાગ જેટલા આકાશમાં રહેલા આકાશપ્રદેશને સમયે સમયે કાઢતાં જેટલી ઉત્સર્પિણીઅવસર્પિણી થાય તેટલી તે હોય એમ જાણવું. ર૩૮. વળી નિગોદમાં તો એઘથી સૂફમત્વ કે બાદરત્વની વિવક્ષા વિના જ અઢીપુગળપરાવતેની કાયસ્થિતિ હેય. ૨૩૯ તેમ પર્યાસપણુમાં પૃથ્વીકાય વગેરે દરેકની, સંખ્યાત–સંખ્યા થઈ શકે એટલા હજાર वर्षानी यस्थिति छ; गने मयिनी सच्यात दिवसानी ( यस्थिति ) छ. २४०. હવે છુટક છુટક:-પર્યાપણુમાં બાદરપૃથ્વીકાયની સ્થિતિ એકલાખ ઉપર છેતેર હજાર વર્ષોની છે. તે આ પ્રમાણે –ઉત્કૃષ્ટ આયુષ્યવાળ પૃથ્વીકાયજીવયાવત આઠ ભવસુધી ઉત્કૃષ્ટ આયુષ્યવાળા પૃથ્વીકાય તરીકે અર્થાત્ એજ નિમાં પુનઃ પુનઃ ઉત્પન્ન થાય છે. ૨૪૧-૨૪૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy