SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ (२६९) द्रव्यलोक ] ओज आहार । लोमाहार । कवलाहार । तैजसकार्मणयोगेनाहारयति पुद्गलान् । औदारिकायंगयोग्यान् द्वितीयादिक्षणेष्वथ ॥ ११२२ ॥ औदारिकादिमिश्रेणारब्धत्वाद्वपुषस्ततः । यावच्छरीरनिष्पत्तिरन्तर्मुहूर्त्तकालिकी॥११२३॥ त्रिभिः विशेषकम्॥ यदाहु: तेएण कम्मएणं आहारेइ अणंतरं जीवो। तेण परं मीसेणं जाव सरीरस्स निव्वत्ती॥ ११२४ ॥ स सर्वोप्योजश्राहार ओजो देहाहपुद्गलाः । ओजो वा तेजसः कायस्तद्रूपस्तेन वा कृतः ॥ ११२५ ॥ शरीरोपष्टम्भकानां पुद्गलानां समाहृतिः। त्वगिन्द्रियादिस्पर्शेन लोमाहारः स उच्यते ॥ ११२६ ॥ मुखे कवलनिक्षेपादसौ कावलिकाभिधः । एकेन्द्रियाणां देवानां नारकाणां च न ह्यसौ ॥ ११२७ ॥ ગમન કરી ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત કરી પ્રથમ સમયે પ્રાણી, તેજસ અને કામણ શરીરના યોગથી ઔદારિક આદિ શરીરને યોગ્ય એવા પુદ્ગળનો આહાર શરૂ કરે છે–તે, બીજે ત્રીજે વગેરે સમયે શરીરને આરંભ થવાથી દારિક આદિ મિથે કરીને અન્તમુહૂર્તના સ્થિતિકાળपाणी शरीनिष्पत्ति थाय त्यां सुधी, ते ( २ ) . ४२ छे. ११२१-११२३. કહ્યું છે કે-જીવ પ્રથમ તેજસ તેમ કામણ શરીરવડે અન્તરરહિત આહાર (કર્યા) કરે છે. પછી શરીરની નિષ્પત્તિ થાય ત્યાંસુધી મિશ્રશરીરવડે આહાર કરે છે. ૧૧૨૪. यस यो माहार' उपाय. मडिया ' मेट हेडने योग्य सेवा पुगणी. અથવા એજ એટલે તેજસકાય. એ પરથી એજ આહાર એટલે જરૂપ આહાર અથવા તેજસકાયકૃત આહાર. ૧૧૨૫. શરીરના આધારરૂપ પુદગળોને, ત્વચાઈન્દ્રિય વગેરે ઇન્દ્રિયોના સ્પર્શ વડે આહાર કરે એનું નામ “લોમઆહાર'. ૧૧૨૬, મુખને વિષે કવળ એટલે કળીઓ પ્રક્ષેપો (નાખવો)-એમ આહાર કરવો એનું નામ “પ્રક્ષેપઆહાર'. આ પ્રક્ષેપઆહાર એટલે કવળ આહાર એકેન્દ્રિય જીવોને, દેને અને નારકીના જીવોને હોતો નથી. ૧૧૨૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy