SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ (२७०) लोकप्रकाश । [ सर्ग ३ जीवाः सर्वेऽप्यपर्याप्ता भोजहारिणो मताः । देहपर्याप्तिपर्याप्ता लोमाहारा: समेऽगिनः ॥ ११२८ ॥ ओजसोऽनाभोग एव लोमस्त्वाभोगजोऽपि च । एकेन्द्रियाणां लोमोऽपि स्यादनाभोग एव हि ॥११२९ ॥ तथोक्तं संग्रहणीवृत्तौ___ एकेन्द्रियाणाम् अतिस्तोकापटुमनोद्रव्यलब्धीनाम् आभोगमान्यात् वस्तुतः अनाभोगनिर्वर्तित एव ॥ यदागमः-एगेंदियाणां नो आभोग. निव्वत्तिए अणाभोगनिव्वत्तिए । इति ॥ द्विचणोनो भवः क्षुल्लो जघन्या कायसंस्थितिः । आहारित्वे गरिष्टा च कालचक्राण्यसंख्यशः ॥ १९३० ॥ इति आहारः ॥ २९ ॥ अथ गुणाः॥ गुणा नाम गुणस्थानान्यमूनि च चतुर्दश । वच्मि स्वरूपमेतेषामन्वर्थ व्यक्तिपूर्वकम् ॥ ११३१ ॥ અપર્યાપ્ત ” જેવો સર્વે એજઆહારી છે. અને દેહપર્યાપ્તિવાળા બધા જીવો લમमाहारी छे. ११२८. ઓજસઆહાર અનાગ જ હોય છે; જ્યારે લોમઆહારમાં ભેગ હશે ખરો ને ન એ હોય. વળી એકેન્દ્રિના માહારમાં ભેગ હોતો જ નથી. ૧૧૨૯. ‘संबडी' नी वृत्तिमा युं छे અત્ય૫-અને-અપટુ-મદ્રવ્યનીલબ્ધિવાળા એકેન્દ્રિય પ્રાણીઓ ભોગને વિષે અશક્ત હોવાથી વસ્તુત: એમને આહાર અનાગ” જ હોય છે. આગમમાં એ સંબંધમાં આમ કહ્યું છે એકેન્દ્રિય પ્રાણીઓને આભગ આહાર નથી, અનાભોગ છે. આહારક પ્રાણીઓને જઘન્ય કાયસ્થિતિ શુલ્લકભવકરતાં બે સમય ઓછી-એટલી હોય છે, જ્યારે ઉત્કૃષ્ટી અસંખ્ય કાળચકો જેટલી હોય. ૧૧૩૦. આ પ્રમાણે ઓગણત્રીશમા દ્વાર–આહારનું સ્વરૂપ સંપૂર્ણ હવે ત્રીશમા દ્વાર–ગુણ વિષે. ગુણ એટલે ગુણસ્થાન. એ ગુણસ્થાન ચૂદ છે. એમનું પ્રત્યેકનું સ્વરૂપ હું અર્થને અનુસારે કહું છું. ૧૧૩૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy