SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ (२६८) लोकप्रकाश । [ सर्ग ३ भवस्य भाविनः पूर्वे क्षणे प्राग्वपुषा सह । असम्बन्धादनाप्त्या च भाविनोऽङ्गस्य नाहृतिः ॥ १११५ ॥ द्वितीयसमये तु स्वं स्थानं प्राप्याहरेत्ततः। समयः स्यादनाहार एकवकागतावपि ॥ १९१६ ॥ अन्यस्यां द्वावनाहारौ तृतीयस्यां त्रयस्तथा । चतुर्थ्यामपि चत्वारः साहारोऽन्त्योऽखिलासु यत् ॥ १११७॥ ततश्च व्यवहारेणोत्कर्षतः समयास्त्रयः । निश्चयेन तु चत्वारो निराहाराः प्रकीर्तिताः ॥ १११८ ॥ सामान्यात् सर्वतः स्तोका निराहाराः शरीरिणः । आहारका असंख्येयगुणास्तेभ्यः प्रकीर्तिताः ॥ १११९ ॥ त्रिविधश्च स आहार ओजाहार आदिमः। लोमाहारो द्वितीयश्च प्रक्षेपाख्यस्तृतीयकः ॥ ११२० ॥ तत्रायं देहमुत्सृज्य ऋज्व्या कुटिलयाथवा । गत्वोत्पत्तिस्थानमाप्य प्रथमे समयेऽसुमान् ॥ ११२१ ॥ ભવિષ્યમાં થનારા ભવના પ્રથમસમયે પૂર્વશરીરની સાથે સંબંધ ન હોવાથી, અને ભાવિ શરીરની અપ્રાપ્તિને લીધે આહાર હોતા નથી; જે કે દ્વિતીય ક્ષણે પોતાનું સ્થાન પ્રાપ્ત થયે આહાર કહે છે. આમ હોવાથી એકવક ગતિમાં પણ એક સમય નિરાહાર હોય. ૧૧૧૫-૧૧૧૬. - દ્વિવક્ર ગતિમાં બે સમય અણાહારી હોય છે; ત્રિવકો ગતિમાં ત્રણ સમય, અને ચતુર્વ ગતિમાં ચાર સમય અણાહારી હોય છે. કારણકે સર્વ ગતિઓમાં અન્તિમ સમય જ સાહારી छे. १११७. એમ હોવાથી વ્યવહારનયે ઉત્કૃષ્ટ ત્રણ સમય નિરાહારી કહ્યા છે. અને નિશ્ચયનયે ચાર સમય નિરાહારી કહ્યા છે. ૧૧૧૮. સામાન્યતઃ નિરાહારી પ્રાણીઓ સર્વથી અ૯પ છે. અને “સાહારી” એ કરતાં અસં. ज्य छे. १११६. 02 माडर' नी त श ते माडार ३] प्रश्न छ: (१) मामाडा२, (२) सोभसाडा२ मने (3) प्रक्षेपमाडा२. ११२०. આવ દેહને ત્યજીને ઋજુ (સરલ–સીધી) અથવા કુટિલ (વક) ગતિવડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy