SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ (१०६) लोकप्रकाश । [ सर्ग ३) कार्मणशरीरयोक्ता चतुर्थके पंचमे तृतीये च । समयत्रयेऽपि तस्मिन् भवत्यनाहारको नियमात् ॥ २५० ।। किंच। समुद्घातानिवृत्यासौ त्रिधा योगान् युनक्त्यपि । सत्यासत्यामृषाभिख्यौ योगौ मानसवाचिकौ ॥ २५१ ॥ पृष्टेषु मनसार्थेषु तत्रानुत्तरनाकिभिः । दातुं तदुत्तरं चेतोयोगयुग्मं युनक्ति सः ॥ २५२ ॥ तथा मनुष्यादिना च पृष्टोऽपृष्टोऽपि स प्रभुः । प्रयोजनविशेषेण युनक्त्येतौ च वाचिकौ ॥ २५३ ॥ काययोगं प्रयुंजानो गमनागमनादिषु । चेष्टेत पीठपट्टाद्यमर्पयेत्प्रातिहारिकम् ॥ २५४ ॥ एवं च-कैश्चिदित्युच्यते यत्तु शेषषण्मासजीवितः । जिनः कुर्यात्समुद्घातं तदसद्यत्तथासति ॥ २५५ ॥ प्रातिहारिकपीठादेरादानमपि सम्भवेत् । श्रुते तु केवलं प्रोक्तं तत्प्रत्यर्पणमेव हि ॥२५६॥ युग्मम् ॥ થા, પાંચમાં અને ત્રીજા સમયમાં એનું કાર્મણ શરીર હોય છે. આ ત્રણ સમયમાં વળી એ નિશ્ચયે અનાહારક હોય છે. ૨૫૦. qणी, સમુઘાતથી નિવૃત્ત થઈને આ કેવળી ભગવાન ત્રણ પ્રકારના યોગને પણ જોડે છે. એમાં, (૧) સત્ય અને (૨) નહિં સત્ય કે નહિં અસત્ય અથૉત્ વ્યવહાર-એ નામના બે પેગ તે 'मनाया1' अने 'वयनयोग'. २५१. અનુત્તરવિમાનના દેવ મન વડે કંઈ પણ પ્રશ્ન કરે અને એમને કેવલી મન વડે જ ઉત્તર આપે–એ (૧) મનેયોગ. વળી મનુષ્ય આદિના પૃષ્ટપૃષ્ટ સંશય ટાળવા માટે કેવલીને, વિશિષ્ટ પ્રયોજન હોવાથી, બલવું જ પડે એ (૨) વચન યોગ. અને ગમનાગમનાદિ કરવામાં તથા પીઠપટ્ટ આદિ પાછું મેંપવું હોય ત્યારે (૩) કાયાગ થાય. २५२-२५४. એમ હોવાથી છ માસ શેષ આય રહે છે ત્યારે કેવળીભગવાને સમદઘાત કરે છે એમ જ કેટલાક કહે છે–એ અસત્ય છે, કેમકે જે તેમ હોય તો (સેપેલા) પીઠપટ્ટનું પુનઃગ્રહણ પણ સંભવે. પરન્તુ સિદ્ધાન્તમાં તો કેવળ એમને ઑપવાની જ વાત કરી છે. ર૫૫-૨૫૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy